Friday, June 19, 2020

આઇ.ટી.આઇ માં એડમિશન માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી

રાજયની તમામ સરકારી ITI માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ઘો. ૮ પાસ ૫ણ એડમિશન મેળવી શકે છે. 

વઘુ વિગત માટે રૂબરૂ મુલાકાત લો:

એક્ટિવ કોમ્પ્યુટર, લોઢવા.
જુના બસ સ્ટેશન, આદર્શ એગ્રોની બાજુમાં, લોઢવા